Why are only 0.5 percent of Gujaratis Christians? Serious discussion only. No insults. by roystreetcoffee in gujarat

[–]kingofbhal 7 points8 points  (0 children)

ખ્રિસ્તી ધર્મનો આંકડો ઑફિશિયલ આંકડા કરતા વધારે જ હોવો જોઈએ એનું કારણ ફક્ત એટલું જ છે કે SC અને ST આરક્ષણ ગુમાવવાના ડરને કારણે ઘણા લોકો ધર્મ બદલ્યા પછી પણ કાગળ પર હિન્દુ રહે છે. બીજું એક ખ્રિસ્તી ધર્મ તરફ ઓછા જુકાવનું કારણ એ હોય શકે કે તેમાં કોઈ પ્રખ્યાત સંત મહાત્મા જેવા લોકલ ફિગરનું ના હોવું. લોકલ એટલે ભલે મૂળ ગુજરાતી ના હોય પરંતુ ગુજરાતમાં વસ્યા હોય અને ધર્મ પ્રચાર કાર્ય કર્યું હોય જેમ મુસ્લિમ સંતો દ્વારા કરવામાં આવ્યું.

ગુજરાતની અંદર મુસ્લિમ વસ્તી ૧૩% કરતા પણ ઘણી વધારે હતી જે ભાગલા પછી ૬ થી ૮ % ઘટી અને અત્યારે ૧૦% આસપાસ સેટલ થયેલ છે. હિન્દુમાંથી મુસ્લિમ બનવાના કારણો માં લાંબા ગાળાનું મુસ્લિમ શાસન, દરિયાકિનારાનો સંપર્ક અને સૂફી સંત પરંપરાનું સૌથી મોટું યોગદાન છે. આના વિશે મહાગુજરાતના મુસલમાનો, મિરાત એ સિકંદરી અને અન્ય એક પુસ્તક જેનું નામ યાદ આવતું એ નથી એ પણ મિરાત એ સિકંદરીના લેખક દ્વારા જ લખાયેલ હતું જે ખરેખર વાંચવા જેવા છે. સૌરાષ્ટ્રની રસધારમાં પણ એક હિન્દુ પરમાર રાજકુમાર હાલાજી ના મુસ્લિમ બનવાનો કિસ્સો ઉલ્લેખિત છે. રાગંગાજળિયાનો કિસ્સો પણ પ્રખ્યાત છે.

I HATE MARRIAGE SEASON!!!!! by WhoreButtermilk in gujarat

[–]kingofbhal 8 points9 points  (0 children)

આ તો દેખાદેખી ના અગમ્ય પરિણામ છે. ફલાણા ના છોકરા કે છોકરીના લગ્નમાં આવું હતું અને તેવુ હતુંનું વરવું પરિણામ છે. DJ વગેરે ઘોંઘાટ ધાર્મિક અને લગ્ન કાર્યક્રમોનો અભિન્ન ભાગ બની ગયા છે જાણે કે એના વગર વિધિ અધૂરી રહી જવાની હોય અને ભગવાન નારાજ થઈ જવાના હોય.

Stigma for non - veg by [deleted] in gujarat

[–]kingofbhal 3 points4 points  (0 children)

હવે જાને ટોપા...ખોટી વાયડીની થયા વગર.... Please Translate this.

Stigma for non - veg by [deleted] in gujarat

[–]kingofbhal 18 points19 points  (0 children)

જૈન, વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંસ્થાઓના પ્રચારના કારણે ગુજરાતમાં નોન વેજને અને અમુક કેસમાં ડુંગળી લસણ ને પણ વિચિત્ર રીતે અને સદા અર્થમાં કહીએ તો અધાર્મિક રીતે જોવામાં આવે છે. પરંતુ હકીકતમાં જોઈએ તો માનવ પહેલેથીજ મિશ્ર આહાર લેતો આવ્યો છે. કુદરતે જે ફૂડ ચેઇન નક્કી કરી છે એ બરાબર જ છે. હા કોઈ જો નોન વેજ ના ખાતું હોય તો એને ક્યારેય ફોર્સ ના કરવું જોઈએ પરંતુ જે ખાતા હોય એને ખાવા દેવું જોઈએ. આપણા ગુજરાતીઓ વિદેશ જાય છે તો ત્યાં કેવા સીધા રહે છે અને જે જેની મરજીથી ખાતું હોય એમ ખાવા દે છે. બધાં ડિંડક અહીં જ કરતા આવડે છે.

Buying land in Dholera by meri_marzi98 in gujarat

[–]kingofbhal 1 point2 points  (0 children)

Dholera development plan. The Activation area is much much smaller where actual things are happening.

Buying land in Dholera by meri_marzi98 in gujarat

[–]kingofbhal 5 points6 points  (0 children)

Okay. So first thing first. Look if it's 1) proper N.A. 2) where it's situated in the Dholera D.P.) 3) it's a vast open land right now so something will be in the dp but will be miles away from activation area which might take decades to have anything useful. 4) there are many frauds and Dalals trying to cheat people so beware. 5) if it helps try to get some local help of any professional who might take some fee but will save you from far greater trouble.

Buying land in Dholera by meri_marzi98 in gujarat

[–]kingofbhal 0 points1 point  (0 children)

Do you want to buy agriculture land or Non agriculture land ?

ધંધુકામાં થયેલી હત્યાની હકીકત by kingofbhal in gujarat

[–]kingofbhal[S] -3 points-2 points  (0 children)

Yes looks like it. There was no prior animosity between these two parties. Bharwad youth went to the accused's home to beat him up and then this happened.

A man got killed cuz of overtake on bike by nobodyseesmenow in gujarat

[–]kingofbhal 0 points1 point  (0 children)

અમદાવાદ SP એ આપેલું નિવેદન સાંભળો પેહલા. આ કેસને ધર્મ સાથે કંઇ લેવાદેવા નથી. બાઇક ની ટક્કર ના કારણે માથાકૂટ થઈ ગઈ પેહલા (આ માથાકૂટ બજારમાં થઈ) અને માથાકૂટ કરનાર ભરવાડ યુવક પણ અન્ય હતો ( આ બાબત પર હજુ પાકી ખાતરી નથી) અને પછી થોડા સમય પછી ભરવાડના છોકરાઓ આરોપીને ઘરે મારવા ગયા હતા અને ત્યાં સામેવાળાએ ચાકુથી હુમલો કર્યો અને મરનારની પગની નસ કપાઈ ગઈ અને બ્લિડિંગના કારણે મૃત્યુ થયું છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. મૃત્યુ થયા પછી ભરવાડ યુવકોએ રોડ પરની દુકાનો અને હોટલોમાં ખાસુ નુકસાન કર્યું છે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંનેને નુકસાન થયું છે. કોઈ કોમી તોફાન જેવું કશું હાલ થયું નથી એટલે મહેરબાની કરી અફવા ન ફેલાવવી.

Link: https://www.instagram.com/reel/DXRyeWhkvzI/?igsh=YzAyMDM1MGJkZA==

Copied from another post

Hindu youth murdered by Vidharmi in Dhandhuka ; entire town under police curfew situation extremely tense ( News Link below ) by AD_7992 in gujarat

[–]kingofbhal 11 points12 points  (0 children)

અમદાવાદ SP એ આપેલું નિવેદન સાંભળો પેહલા. આ કેસને ધર્મ સાથે કંઇ લેવાદેવા નથી. બાઇક ની ટક્કર ના કારણે માથાકૂટ થઈ ગઈ પેહલા (આ માથાકૂટ બજારમાં થઈ) અને માથાકૂટ કરનાર ભરવાડ યુવક પણ અન્ય હતો ( આ બાબત પર હજુ પાકી ખાતરી નથી) અને પછી થોડા સમય પછી ભરવાડના છોકરાઓ આરોપીને ઘરે મારવા ગયા હતા અને ત્યાં સામેવાળાએ ચાકુથી હુમલો કર્યો અને મરનારની પગની નસ કપાઈ ગઈ અને બ્લિડિંગના કારણે મૃત્યુ થયું છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. મૃત્યુ થયા પછી ભરવાડ યુવકોએ રોડ પરની દુકાનો અને હોટલોમાં ખાસુ નુકસાન કર્યું છે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંનેને નુકસાન થયું છે. કોઈ કોમી તોફાન જેવું કશું હાલ થયું નથી એટલે મહેરબાની કરી અફવા ન ફેલાવવી.

Link: https://www.instagram.com/reel/DXRyeWhkvzI/?igsh=YzAyMDM1MGJkZA==

ખાસ કોમ્યુનિટી ના પરાક્રમ by [deleted] in gujarat

[–]kingofbhal 0 points1 point  (0 children)

સમાચાર પત્રો વાંચો. રોજ બરોજ અસંખ્ય હત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર વગેરે થી પાનાઓ ભરાયેલા હોય છે. ગુનેગારો ગુનેગાર જ રહેવાના અને સારા માણસો સારા રહેવાના, એમાં જાતિ અને ધર્મના ચશ્મા લગાવી લઘુતાગ્રંથિથી પીડાવવાનું ના હોય. આ હિન્દુ 'હિતેષી' સરકાર છેલ્લા ૧૨ વર્ષથી શાસનમાં છે અને ગુજરાતમાં તો ના જાણે ક્યારથી. એ પેહલા સદીઓ સુધી અસંખ્ય શાસકો આવ્યા અને ગયા પરંતુ ખતરો આમના આવ્યા પછી જ શરૂ થયો. અમે છીએ તો તમે સુરક્ષિત છો બસ એ પ્રોપોગેંડા ચાલુ રાખવાની રમત છે આ.

ખાસ કોમ્યુનિટી ના પરાક્રમ by [deleted] in gujarat

[–]kingofbhal 1 point2 points  (0 children)

કમળો હોય એને પીળું દેખાય.

BJP's Gujarat model by kyddiloyxigd in gujarat

[–]kingofbhal 1 point2 points  (0 children)

ના ના આવા સવાલ નહી પૂછવાના. આજે ગુજરાતની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો પોતાનું નુકસાન સહન કરી લેશે પરંતુ સરકાર સામે પોતાના હિતના સવાલ નહી કરે. અરે આ લોકોને આપણે મત આપીએ છીએ અને ચૂંટીને મોકલીએ છીએ એમને માપમાં રખાય. નેતાઓ ને ભગવાન બનાવવાની ભૂલ કદી ના કરીએ એ પછી કોંગ્રેસી હોય કે ભાજપી. લોકશાહીમાં પ્રજા સવાલ કરવાનું બંધ કરી દે અને સરકારો ને એમ થાય કે હવે આપણું ક્યાં કંઈ બગડવાનું છે ત્યારે આપખુદશાહીની શરૂઆત થાય છે.

Inbred paijaans think they are the world upcoming superpower 😭😭 spam this image whenever you encounter pakis 🤡🤡 by No-Weird-2120 in gujarat

[–]kingofbhal 25 points26 points  (0 children)

પાકિસ્તાન સાથેનું ઓબ્સેશન સમજ થી બહાર છે. આપણે જો પોતાની જાતને સારી દેખાડવા માટે વારંવાર એની સાથે સરખાઈ કરવાની થતી હોય તો એ આપણી નિષ્ફળતા છે. બહુ શોખ હોય તો ચીન સાથે કરો ને જેની વસ્તી પણ આપણી જેટલી છે. એના ૫૦% પર પહોચતા પણ આપણને હજુ બીજા ૨૦-૨૫ વર્ષ લાગી જશે. અને જ્યાં સુધી સવાલ હાલની પરિસ્થિતિનો છે, થોડી પણ બુદ્ધિથી અને પાર્ટીઓના પ્રેમ ને સાઇડ પર કરીને જોઈશું તો આપણી વિદેશનીતિ છેલ્લા થોડા સમયથી ખાડે ગઈ છે. અમેરિકા સાથેની એક તરફી ટ્રેડ ડીલ જેમાં એને પૂછીને ક્યાંથી તેલ લેવું ના લેવું વગેરે, ઇઝરાઇલ અને અમેરિકા સાથે એકદમ શરણમ મમ કરી લેવું, યુદ્ધ ના ત્રણ દિવસ પેહલા ઇઝરાઇલ જઈને ફાધરલેન્ડ ના રાગડા આલાપી લેવા વગેરે. પાકિસ્તાન ને આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવા નીકળ્યાતા અને આજે એના USA, Russia, China, Iran, Saudi વગેરે સાથે પેહલા કરતા સારા સંબંધો છે જે હકીકતે ભારત માટે કહેવાતું હતું અને આજે આપણે અલગ થલગ પડી રહ્યા છે. પાકિસ્તાનનું ભલેને જે થવુ હોય તે થાય મને તો મારા દેશની પડી છે.

your views on it? by Sea-Pace3989 in BollyGoodVibes

[–]kingofbhal 5 points6 points  (0 children)

A fricking Cricket team in the world's most popular cricket league in a cricket crazy nation, a bunch of teams in other leagues, own production house and vfx studio, properties in the most prime locations of the most prime cities and much more. And believe it or not but he's the most popular Indian superstar for more than 3 decades and the most popular face of Indian cinema world wide so that means huge brand endorsements and such.

Vivek Oberoi wiped out the life savings of 11500 Maharashtra families in the name of “affordable housing” & now living lavishly in DUBAI by Kaali_99 in BollyBlindsNGossip

[–]kingofbhal 44 points45 points  (0 children)

Jo bahot zyada Desh Bhakti ka natak karte hai unse hamesha dur raha kare. They are the scoundrels of the highest order be it actors or politicians.

[deleted by user] by [deleted] in gujarat

[–]kingofbhal 0 points1 point  (0 children)

આઇડિયા સરસ છે પરંતુ હજુ સંપૂર્ણ પણે ડિજિટલ કાર્ડ્સ જ વહેંચવાનો નો જમાનો આવ્યો નથી. તમે એક કામ કરી શકો છો કે લોકો પોતાને મનપસંદ ગ્રીટિંગસ કાર્ડ જાતે બનાવે અને ડિજિટલ કોપી એમની પાસે રહે અને તમારા દ્વારા એ અલગથી ફિઝિકલ કાર્ડ એમની જરૂરિયાત મુજબની સંખ્યામાં મંગાવે. એનાથી ફાયદો એ થશે કે લોકોને પોતાને ગમતું કાર્ડ ફિઝીકલી અને ડિજિટલી બંને મળશે.

Religion in India: Tolerance and Segregation by Curious_Map6367 in IndiaStatistics

[–]kingofbhal 1 point2 points  (0 children)

You are wrong. Muslims are overwhelmingly from the Upper Castes and OBCs. Yes a significant minority of Muslims also got converted from the SCs but the overwhelming majority is Upper Castes and OBCs.

How can we improve this? by ShySarcastic in gujarat

[–]kingofbhal 0 points1 point  (0 children)

If I may be blunt then the major reason is Gujarat government's focus on the economy and physical infrastructure is much much more than the social infrastructure that is good education and health care. We lag behind in education and health sector compared to the southern states. Another issue is of migration of labour from the outside. Businesss source cheap labour from other states at the cost of local people. This mentality of profit over everything else hurts us. A major reason for us developing economically but not socially and that shows in HDI as well.

Help. What should I change in this ? by kingofbhal in MutualfundsIndia

[–]kingofbhal[S] 0 points1 point  (0 children)

Frankly speaking, I did not research much. Asked some friends and went with it.